SRK Mannat : શાહરૂખનું 200 કરોડ રૂપિયાનું આલિશાન 'મન્નત', જુઓ ગૌરીના બેડરૂમની તસવીરો
બોલિવૂડ સુપરસ્ટાર એટલે કે શાહરૂખ ખાન 2 નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. શાહરૂખ માત્ર ફિલ્મી પડદા પર જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ એક બાદશાહ જેવી જિંદગી જીવે છે. આજે અમે તમને તેના આલીશાન ઘરની અંદરની તસવીરો બતાવીએ છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ મુંબઈમાં તેના સુંદર બંગલા 'મન્નત'માં રહે છે. તેણે આ બંગલો બાઈ ખોરશેદ ભાનુ સંજના ટ્રસ્ટ પાસેથી વર્ષ 2001માં લીઝ પર ખરીદ્યો હતો. ત્યાર બાદ તેનું નામ 'મન્નત' રાખવામાં આવ્યું.
શાહરૂખનો આ બંગલો 6 માળનો અને સી ફેસિંગ બંગલો છે. જે મુંબઈના બેન્ડસ્ટેન્ડ બાંદ્રામાં આવેલો છે.
શાહરૂખનો આ બંગલો 6 માળનો અને સી ફેસિંગ બંગલો છે. જે મુંબઈના બેન્ડસ્ટેન્ડ બાંદ્રામાં આવેલો છે.
શાહરૂખનો આ બંગલો 6 માળનો અને સી ફેસિંગ બંગલો છે. જે મુંબઈના બેન્ડસ્ટેન્ડ બાંદ્રામાં આવેલો છે.
આ સિવાય આ બંગલામાં મલ્ટીપલ લિવિંગ એરિયા છે. જેને મોટા સોફાથી શણગારવામાં આવ્યો છે.
શાહરૂખનો પરિવાર આ બંગલાના બીજા માળે રહે છે. આ સિવાય બંગલાનો એક આખો ભાગ ઓફિસ, પાર્કિંગ, પાર્ટી હોલ માટે રાખવામાં આવ્યો છે.
શાહરૂખ ખાનના ઘરમાં લાકડાની સીડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઘરને ભવ્ય દેખાવ આપે છે. ગૌરી અવારનવાર પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આ બંગલામાં એક પુસ્તકાલય પણ છે. આ સાથે જિમ જેવી તમામ સુવિધાઓ પણ અહીં રહેલી છે.