Shama Sikander Photo: 42 વર્ષની ઉંમરે શમા સિકંદરે આપ્યા મનમોહક પોઝ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2024 01:51 PM (IST)
1
Shama Sikander Photo: એક્ટ્રેસ શમા સિકંદરની સ્ટાઈલના દરેક લોકો દિવાના છે. શમાને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ ઉપરાંત ચાહકોને તેની તસવીરો પણ ઘણી પસંદ આવે છે. શમા સિકંદરે તાજેતરમાં તેના નવા ફોટા શેર કર્યા છે.
3
બોલિવૂડ અને ટીવીની દુનિયામાં પોતાની એક્ટિંગ કૌશલ્ય બતાવનારી અભિનેત્રી શમા સિકંદર સોશિયલ મીડિયા પર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે.
4
શમા સિકંદરે હાલમાં જ તેની તસવીર શેર કરી છે. શમા સિકંદરની તસવીરો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
5
સિકંદરની આ તસવીરોમાં શમા ખૂબ જ સુંદર લાગી રહી છે.
6
બોલિવૂડ ફિલ્મ સ્ટાર શમા સિકંદરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની નવીનતમ વેકેશન તસવીરો શેર કરી છે.