વેસ્ટર્ન આઉટફિટ્સના દરેક અવતારમાં કુલ લાગે છે શહનાઝ ગિલની સુપર કુલ હેરસ્ટાઈલ
ટીવી જગતની જાણીતી એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સેંસેશન શહનાજ ગિલને આમ તો કોઈ પરિચયની જરુર નથી. તેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવા માટે કાફી હોય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહનાઝ ગિલ પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે પોતાના નાયાબ ફોટોશુટની ઝલક પોતાની પ્રોફાઈલ પર શેયર કરે છે અને એ ફોટોશુટથી ફેન્સનું દિલ ખુશ કરી દે છે.
શહનાઝના દરેક લૂકમાં કંઈકને કંઈક ખાસ છુપાયેલ હોય છે. પરંતું મોટે ભાગે આપણે શહનાઝને તેના હેરસ્ટાઈલ સાથે એક્સપ્રિમેન્ટ કરતા જોઈ છે.
બોલિવૂડના મોટા ડિઝાઈનરો શહનાઝ ગિલને પોતાના કેમેરામાં કેદ કરવા ઈચ્છે છે. શહેનાઝ ગિલે ડબ્બુ રત્નાએ કરેલા ઘણા ફોટોશૂટમાં પોતાનો અંદાજ બતાવ્યો છે.
શહનાઝ ગિલના કપડાં કરતાં પણ વધુ તેની હેરસ્ટાઇલે હંમેશા બધાનું ધ્યાન ખેંચ્યું છે.
ક્યારેક હાઈ પોની બનાવીને તો ક્યારેક ખુલ્લા વાળ સાથે શહનાઝ પોતાના લૂકમાં છવાઈ જાય છે.
શહનાઝ બિગ બોસમાં આવ્યા બાદ તેને તેના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે.