Siddharth Shukla Funeral: સિદ્ધાર્થ શુકલાના અંતિમ સંસ્કારમાં પહોંચી શહનાઝ ગિલ, બાળકની જેમ ઘ્રુસકે-ધ્રૂસકે રડી પડી.. જુઓ તસવીર
gujarati.abplive.com
Updated at:
03 Sep 2021 04:07 PM (IST)
1
Siddharth Shukla Funeral: અભિનેતા સિદ્ધાર્થ શુકલાના નિધન બાદ અંતિમ સંસ્કારમાં સામેલ થઇ તેમની નજીકની મિત્ર શહનાઝ ગિલ, તસવીર પરથી જોઇ શકાય છે કે, તે આઘાતથી તૂટી ગઇ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ દરમિયાન શહનાઝને સંભાળવી મુશ્કેલ બની ગઇ હતી. રડી-રડીને તેની હાલત ખરાબ થઇ ગઇ હતી.
3
સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ પહેલીવાર તેમની તસવીર સામે આવી.
4
તસવીર જોઇને કહી શકાય છે કે, અંતિમ સંસ્કાર સમયે તે બિલકુલ ભાંગી પડી હતી.
5
શહનાઝ જ્યારે પોલીસ સામે તેનું નિવેદન આપી રહી હતી. આ સમયે તેમની જે સ્થિતિ હતી. તેને રાહુલે વર્ણવી હતી. તેમણે કહ્યું કે, સિદ્ધાર્થનો મૃત દેહ જોઇને તેનો ચહેરો પીળો પડી ગયો હતો. તે કોઇ તોફાનથી પસાર થઇ હોય તેવું જણાય છે.
6
શહનાઝની બગડતી હાલત જોઇને તેમનો ભાઇ શહનાઝ તેમને સંભાળવા મુંબઇ પહોંચી ગયો હતો.