Shilpa Shetty Photo: 48 વર્ષની ઉંમરે પણ 28ની લાગી શિલ્પા શેટ્ટી, કેમેરા સામે આપ્યા ગ્લેમરસ પોઝ
gujarati.abplive.com
Updated at:
22 Mar 2024 11:47 PM (IST)
1
Shilpa Shetty Photo: શિલ્પા પોતાની ફિટનેસને લઈને પણ ખુબ લાઈમલાઈટમાં રહે છે. આ દરમિયના તેમણે કેટલીક તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી અલગ અને ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળી રહી છે.
3
તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે દરેક લુકને ખૂબ જ સારી રીતે કેરી કરે છે.
4
એથનિકથી લઈને વેસ્ટર્ન, શિલ્પા શેટ્ટી દરેક સ્ટાઈલમાં હંગામો મચાવતી જોવા મળે છે.
5
શિલ્પા શેટ્ટીની આ તસવીરોને તેના લાખો ફેન્સ દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.
6
સાડી લુકની વાત કરીએ તો શિલ્પા શેટ્ટીનો તેમાં કોઈ જવાબ નથી.
7
શિલ્પા શેટ્ટીની આ તસવીરો પર ફેન્સ મોટી સંખ્યામાં કોમેન્ટ કરી રહ્યા છે
8
(All Photo Instagram)