Shriya Pilgaonkar: એક્ટ્રેસ શ્રિયા પિલગાંવકરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ બોલ્ડ અંદાજ
gujarati.abplive.com
Updated at:
29 Jun 2024 04:20 PM (IST)
1
મિર્ઝાપુર વેબ સિરીઝની એક્ટ્રેસ શ્રિયા પિલગાંવકર તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. અભિનેત્રીએ સ્ટાઈલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવા લૂકમાં અભિનેત્રી શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
3
શ્રિયા પિલગાંવકર બ્લૂ બોડીકોન લૂકમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
4
શ્રિયા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ચાહકો પણ તેના લૂકને લાઈક કરે છે.
5
એક્ટ્રેસની આ તસવીરોને તેના ફેન્સ પસંદ કરી રહ્યા છે. ચાહકોને તેનો આ લૂક ખૂબ જ પસંદ આવ્યો છે.
6
ફેન્સ શ્રિયાની આ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
7
શ્રિયા પિલગાંવકર બોડીકોન લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે.
8
(તમામ તસવીરો શ્રિયા- ઈન્સ્ટાગ્રામ)