શ્રુતિ હસને બોયફ્રેન્ડને ખાસ અંદાજમાં ક્યો બર્થ ડે વિશ, જુઓ બન્નેની રોમેન્ટિક તસવીરો
gujarati.abplive.com
Updated at:
31 Mar 2022 08:38 PM (IST)
1
શ્રુતિ હસને એક પછી એક ઘણી તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અભિનેત્રીએ શાંતનુને પોતાના જીવનનો દેવદૂત કહ્યો છે
3
આ તસવીરોમાં શ્રુતિ બોયફ્રેન્ડ પર પ્રેમ વરસાવતી જોવા મળે છે
4
શ્રુતિ હસને તેના બોયફ્રેન્ડ બર્થ ડે ખાસ બનાવ્યો
5
શ્રુતિ હાસન બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે
6
શ્રુતિએ શેર કરેલી તસવીરમાં બર્થ ડે ટેગ પણ જોવા મળે છે
7
બન્ને લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે
8
આ બન્નેના ફેન્સ તેમને લગ્નના બંધનમાં જોવા માગે છે