Sonam kapoor: બ્લૂ ટીશર્ટ અને બ્લેક સ્કર્ટમાં સોનમ કપૂરનો સ્ટનિંગ લૂક થયો વાયરલ
gujarati.abplive.com
Updated at:
30 Sep 2023 05:20 PM (IST)
1
બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં સોનમ કપૂર ભૂમિ પેંડનેકર અને અન્ય અભિનેત્રીઓ સાથે જોવા મળી રહી છે.
3
આ દરમિયાન એક્ટ્રેસને નવો સ્ટનિંગ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
4
આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક સ્કર્ટ અને બ્લૂ ટીશર્ટમાં જોવા મળી રહી છે.
5
સોનમ કપૂર આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ તેના આ શાનદાર લૂકના દિવાના બન્યા છે.
6
તમે પણ સોનમ કપૂરનો આ શાનદાર લૂક જોઈ તેના દિવાના બની જશો.
7
(તમામ તસવીરો સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ )