eesha rebba: સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બાનો કાતિલ બ્લેક લૂક થયો વાયરલ, જુઓ શાનદાર તસવીરો
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેના કાતિલ લૂકને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ કાતિલ અંદાજમાં જોવા મળી રહી છે. બ્લેક બોડીકોન ડ્રેસમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપી રહી છે.
'Anthaka Mundu Aa Tarvatha' પછી ઈશાએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું જેમાં 'બંદીપોટ્ટુ', 'માયા મોલ' અને 'અમી તુમી' અને 'ઓયે' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
2016માં ઈશાએ ફિલ્મ 'ઓયે'થી તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈશાની ફિલ્મ શ્રેષ્ઠ ફિલ્મ માટે નોમિનેટ થઈ હતી.
ઈશાએ 2013માં સાઉથની ફિલ્મ 'Anthaka Mundu Aa Tarvatha' થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
આ ફિલ્મે જબરદસ્ત સફળતા હાંસલ કરી, જે પછી ઈશાને ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ તેલુગુ ડેબ્યુ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો.
સાઉથ એક્ટ્રેસ ઈશા રબ્બા તેની શાનદાર તસવીરોને લઈ ચર્ચામાં રહે છે.
(તમામ તસવીરો ઈશા ઈન્સ્ટાગ્રામ)