Esshanyas maheshwari : સાઉથ અભિનેત્રી ઈશાન્યાનો સાડીમાં જોવા મળ્યો હોટ અંદાજ, તસવીરો વાયરલ
gujarati.abplive.com
Updated at:
26 Sep 2023 10:53 PM (IST)
1
Esshanyas maheshwari: સાઉથ અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ તસવીરોમાં અભિનેત્રી શાનદાર સાડી લૂકમાં જોવા મળી રહી છે.
3
અભિનેત્રી આ સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈશાન્યાનો બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.
4
ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે.
5
ઈશાન્યા મહેશ્વરી તેના શાનદાર સાડી લૂકને લઈ ચર્ચામાં છે.
6
એક્ટ્રેસના ચાહકો પણ તેના આ શાનદાર સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
7
સાઉથ એક્ટ્રેસે કેમેરાની સામે ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે.
8
(તમામ તસવીરો ઈશાન્યા ઈન્સ્ટાગ્રામ)