Suhana Khan Photos: વ્હાઇટ આઉટફિટમાં અપ્સરા લાગી સુહાના ખાન
gujarati.abplive.com
Updated at:
22 Mar 2023 02:44 PM (IST)
1
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં જ સુહાનાએ તેની કેટલીક હોટ તસવીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.
3
સુહાના ખાને લેટેસ્ટ ફોટોશૂટની આ તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે સુંદર લાગી રહી છે.
4
આ તસવીરોમાં સુહાના સફેદ બોડીકોન ડ્રેસ પહેરીને કેમેરા માટે પોઝ આપી રહી છે.
5
સુહાનાનો આ સેન્સ્યુઅલ લુકને ચાહકો પસંદ કરી રહ્યા છે.
6
સુહાના ખાન જલ્દી જ ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
7
સુહાના ખાનની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હવે તે ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહ્યું છે.
8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.