Sunny Leone એ સાઉથ ઈન્ડિયન ડ્રેસમાં દેશી લૂકથી લગાવી આગ, જુઓ તસવીરો
બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોન હાલના દિવસોમાં પોતાના એમટીવી સ્પ્લિટ્સવિલા 13ના શૂટિંગ શેડ્યૂઅલને લઈને કેરળમાં શૂટિંગ કરી રહી છે. પોતાના શૂટિંગ સેટ પરથી અભિનેત્રી તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. હાલમાં જ સની લિયોને સોશિયલ મીડિયામાં એવી તસવીરો શેર કરી છે જેને તમે વારંવાર જોવાનું પસંદ કરશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસની લિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાઉથ ઈન્ડિયન દેશી લૂકમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે દરિયાકાંઠે બેસી પોઝ આપી રહી છે. આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
સની લિયોને પોતાના ફિલ્મી કરીયરની શરૂઆત મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ 2થી કરી હતી. સની સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે.
આ ફોટોશૂટમાં સની લિયોન હોડી પર પોઝ આપતી જોવા મળી હતી. સનીએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ભગવાનના પોતાના દેશની સાથે મને આ દેશ સાથે પ્રેમ થઈ ગયો છે. આ સાથે જ સનીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી સ્ટેટસ પણ મુક્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -