બેબી પિંક ઓફ શોલ્ડર ડ્રેસમાં તાપસી પન્નુએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, સુંદરતા જોઈને કાયલ થયા ફેન્સ
તાપસી પન્નુએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોલ્કા ડોટ ઓફ શોલ્ડર બેબી પિંક કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તસવીરોમાં તાપસી ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેબી પિંક પોલ્કા ડોટ ઓફ શોલ્ડર ડ્રેસમાં તાપસી પન્નુ કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નથી.
આ સુંદર ડ્રેસ સાથે તેના દેખાવને પૂર્ણ કરવા માટે, તાપસી પન્નુએ વાળનો મેસી બન બનાવ્યો છે. આ સાથે વાઈન કલરની લિપસ્ટિકે તેના લુકને વધુ આકર્ષક બનાવ્યો છે.
તાપસીએ આ આઉટફિટમાં એક કરતા વધુ પોઝ આપ્યા છે. તાપસીના આ ફોટો પર લાખો ફેન્સ લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટ્સમાં તેના લૂકની પ્રસંશા કરી રહ્યા છે.
તાપસી પન્નુ હાલમાં જ એક ઈવેન્ટમાં દેખાઈ હતી. આ ઈવેન્ટ દરમિયાન તાપસીના ગ્લેમરસ અંદાજે બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
સોશિયલ મીડિયા પર તાપસી પન્નુની જબરદસ્ત ફેન ફોલોઈંગ જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 19.4 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે.