Aradhana Sharma: તારક મહેતાની આ હિરોઈનની બોલ્ડનેસ જોઈ તમે ઉર્ફી જાવેદને ભૂલી જશો
Aradhana Sharma Photos: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળેલી અભિનેત્રી આરાધના શર્માએ ફરી એકવાર પોતાના ફોટોઝને ચર્ચામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે.
આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે
આરાધના શર્મા દરરોજ તેના બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ એક્ટ્રેસ આરાધના શર્મા આજકાલ ઘરે ઘરે એક જાણીતું નામ બની ગયુ છે. આ બધુ હાંસલ કરવા એક્ટ્રેસે ખુબ જ સંઘર્ષ કર્યો, હવે તેને તે બધુ મળી પણ ગયુ છે.
અભિનેત્રીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, હીરો ગાયબ મૉડ ઓન, અલાદ્દીન - નામ તો સુના હોગા જેવા શૉ પણ કરી ચૂકી છે.