Tejashwi Yadav Engagement Photos: તેજસ્વી યાદવ અને શ્રીગલની દિલ્હી થઈ સગાઈ, જુઓ પ્રથમ તસવીર
gujarati.abplive.com
Updated at:
09 Dec 2021 04:22 PM (IST)
1
બિહારના નેતા વિપક્ષ તેજસ્વી યાદવની સગાઈની તસવીર સામે આવી છે. ખૂબ લાંબી રાહ જોયા બાદ અંતે એ જાણવા મળ્યુ કે લાલૂ પ્રસાદ યાદવના નાના દિકરા તેજસ્વીની પત્ની શ્રીગલ કેવી દેખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દિલ્હી કરવામાં આવેલી સગાઈમાં પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. મોટી બહેન મીસા ભારતી (Misa Bharti) જે લગ્ન અંગે કોઈ જાણકારી ન હોવાનું કહી રહ્યા હતા તેઓ કપલ સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા.
3
ગોલ્ડન કલરની શેરવાનીમાં તેજસ્વી રાજકુમાર લાગી રહ્યા છે. જ્યારે લાલ રંગના ચોલીમાં તેમના પત્ની શ્રીગલ (Shreegal) ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
4
લગ્ન પહેલા તેજસ્વી યાદવ ગુલાબી રંગના સાફામાં જોવા મળ્યા હતા. આ લૂકમાં પણ તેઓ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.