Ashnoor Kaur Net Worth: નાની ઉંમરે કરોડોની માલકિન છે અશનૂર કૌર, કુલ સંપત્તિ જાણી હોંશ ઉડી જશે
Ashnoor Kaur Net Worth: ચાઈલ્ડ આર્ટિસ્ટ અશનૂર કૌર માત્ર 5 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આજે તે વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે અને કરોડોની સંપત્તિની માલકિન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાળ કલાકાર અશનૂર કૌર ઘણા ટીવી શોમાં કામ કર્યું છે અને નાના પડદા પર પોતાની એક અલગ ઓળખ બનાવી છે.
આજે અશનૂર કૌર માત્ર 18 વર્ષની ઉંમરે ટીવીની જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે, જેણે હિટ સિરિયલોમાં કામ કર્યું હતું.
અશનૂર કૌર માત્ર 5 વર્ષની ઉંમરે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે 13 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે.
અશનૂર કૌર પોતાના કરિયરની શરૂઆત 'ઝાંસી કી રાની'થી કરી હતી. આ પછી તે 'સાથ નિભાના સાથિયા'માં જોવા મળી હતી.
તેણે 'ના બોલે તુમ ના મૈંને કુછ કહા', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'બડે અચ્છે લગતે હૈ', 'દેવોં કે દેવ... મહાદેવ', 'મહાભારત', 'પૃથ્વી વલ્લભ' જેવા શોમાં કામ કર્યું છે.
અશનૂર કૌર તાપસી પન્નુની ફિલ્મ 'મનમર્ઝિયાં'માં પણ કામ કર્યું છે. અભિનેત્રી છેલ્લે 'પટિયાલા બેબ્સ'માં જોવા મળી હતી.
18 વર્ષની અશનૂર કૌર લક્ઝરી લાઈફ જીવે છે. તે નાની ઉંમરમાં કરોડોની સંપત્તિની માલિક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અશનૂર કૌરની કુલ સંપત્તિ 7 કરોડ રૂપિયા છે. તે એક એપિસોડ માટે લગભગ 40 થી 45 હજાર રૂપિયા ચાર્જ કરે છે.