Bollywood : આ અભિનેત્રીઓ લગ્ન પહેલા જ થયેલી ગર્ભવતી, બેબી બંપ સાથે જ લીધેલા 7 ફેરા
આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. કહેવાયુ હતું કે, અભિનેત્રી તેના લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગઈ હતી. રણબીર અને આલિયા બંનેના લગ્ન થતાં જ તેણે થોડા સમય બાદ સારા સમાચાર આપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં નેહા ધૂપિયા પણ સામેલ છે. તેણે જણાવ્યું કે લગ્ન પહેલા તે પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને આ દરમિયાન તેણે અંગદ નેગી સાથે લગ્ન કરી લીધા હતા. સોશિયલ મીડિયા પર પણ તેની ખૂબ ચર્ચા થઈ હતી.
દિયા મિર્ઝા પણ કોઈથી ઓછી ઉતરે તેમ નથી. તેણે બીજા લગ્ન કર્યા છે. આટલું જ નહીં, જ્યારે દિયા મિર્ઝાએ બીજા લગ્ન કર્યા તો થોડા મહિના પછી તે ગર્ભવતી થઈ ગઈ. આ સાથે તેનો બેબી બમ્પ પણ દેખાતો હતો.
બીજી તરફ જો મહિમા ચૌધરીની વાત કરીએ તો તેને હિન્દી સિનેમાની સૌથી ચર્ચિત અભિનેત્રી માનવામાં આવે છે. તેણે જણાવ્યું કે જ્યારે તેણે બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા ત્યારે તે 5 મહિનાની ગર્ભવતી હતી.
કોંકણા સેન શર્મા પણ એક જાણીતી અભિનેત્રી છે જેને તેના અભિનય માટે ચાહકોની ફેરરિટ છે. તે પણ લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને કેટલાક રિપોર્ટ્સ અનુસાર તેણે આ વાત કોઈથી પણ છુપાવી ન હતી.
જો એલ્વિન શર્મા વિશે વાત કરીએ, તો ફિલ્મોથી કેટલીક ખાસ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મેળવી શકી નથી અને તેણે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ તુષાન ભીંડી સાથે લગ્ન પણ કર્યા હતા. લગ્નના 2 મહિના પછી તેણે બધાને પ્રેગ્નન્સીના ખુશખબર આપી દીધા હતા.