Toronto International Film Festival માં બોલ્ડ લૂકમાં પહોંચી Urvashi Rautela, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ Urvashi Rautelaની “દિલ હૈ ગ્રે” નું પ્રીમિયર 12 સપ્ટેમ્બરે ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં યોજાયુ. આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે અભિનેત્રી ખૂબ જ ગોર્જીયસ લુકમાં પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ લુકની તસવીરો શેર કરી છે. જેમાં તે સુંદર દેખાઇ રહી છે
આ તસવીરો દ્વારા ઉર્વશીએ ફરી એકવાર તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.
તસવીરોમાં તે બ્લેક ઓફ શોલ્ડર બૉડીકોન ગાઉન પહેરેલી જોવા મળી રહી છે.
તસવીરોમાં ઉર્વશી કેમેરા માટે ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે. અભિનેત્રીના ચાહકો તેની તસવીરોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે
આ સુંદર તસવીરો શેર કરતી વખતે ઉર્વશીએ કેપ્શનમાં લખ્યું- 'મારી આગામી ફિલ્મ #DilHaiGrayના પ્રીમિયર માટે ટોરન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં...આભાર...'
આ દિવસોમાં ઉર્વશી રૌતેલા પણ બિગ બોસ OTT 2 ના વિજેતા એલ્વિશ યાદવ સાથે તેના નવા ગીત માટે ચર્ચામાં છે
ઉર્વશી પોતાના લૂકના કારણે છવાયેલી રહે છે
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.