Yogita Bihani: યોગિતા બિહાનીનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ શાનદાર તસવીરો
ટીવી એક્ટ્રેસ યોગિતા બિહાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. 'દિલ હી તો હૈ' ફેમ ટીવી અભિનેત્રી યોગિતા બિહાનીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગિતા બિહાનીએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
તસવીરોમાં યોગિતા બિહાની બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે. આ દરમિયાન એક્ટ્રેસ હોટ પોઝ આપતી જોવા મળે છે.
યોગિતા બિહાનીએ ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપ્યા હતા, જેને જોઈને તેના ફેન્સના હોંશ ઉડી ગયા હતા. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
યોગિતા બિહાનીએ વર્ષ 2018માં એકતા કપૂરના શો 'દિલ હી તો હૈ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેની સાથે કરણ કુન્દ્રા પણ જોવા મળ્યો હતો.
યોગિતા બિહાની અને કરણ કુન્દ્રાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી સારી હતી, બંનેએ એકબીજાને ઑફ-સ્ક્રીન પણ ડેટ કર્યા હતા.
જોકે તેણે ક્યારેય તેમના સંબંધો પર કંઈ કહ્યું નથી. હાલમાં કરણ 'બિગ બોસ' વિજેતા તેજસ્વી પ્રકાશને ડેટ કરી રહ્યો છે.
(તમામ તસવીરો યોગિતા ઈન્સ્ટાગ્રામ)