Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
આ એક્ટ્રેસે બોલ્ડ સીન આપવાની ના પાડી દીધી, કારણ જાણી ફેન્સ દંગ રહી ગયા
બે દીકરીઓના જન્મ બાદ કાયરાએ નિર્ણય લીધો છે કે, તે એવું કોઇ કામ નહીં કરે જેનાથી તેમની જિંદગી પર વિપરિત અસર પડે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્કાર નોમિની કાયરાએ 17 વર્ષની ઉમરે બેન્ડ ઇટ બેકહામમાં અદભૂત અભિનય કલાથી સૌને પ્રભાવિત કરી દીધા હતા.
પ્રખ્યાત બ્રિટિશ એક્ટ્રેસ કાયરા નાઇટલીએ ફિલ્મોમાં બોલ્ડ સીન ન આપવાનો નિર્ણય કર્યો છે. ઓસ્કાર અવોર્ડ માટે નોમિનેટ કાયરાના આ નિર્ણયથી ડાયરેક્ટર સહિત તેમના ફેન્સ પણ દંગ રહ ગયા છે. કાયરાએ આ નિર્ણય માટે તેમની દીકરીઓને જવાબદાર ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, 2 દીકરીઓની માતા બન્યાં બાદ તે બોલ્ડ સીન આપવામાં અસહજ મહેસૂસ કરે છે.
ધ ફાઇનાઇન્સ ટાઇમ્સમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કાયરે જણાવ્યું કે, કરિયરની શરૂઆતમાં બોલ્ડ સીન આપવામાં કોઇ તકલીફ મહેસૂસ ન હતી થતી.
કાયરા ખૂબ મહેનતુ કલાકાર છે. તે સ્વભાવે ખૂબ જ નિખાલસ છે. આ પહેલા તેમણે તેમના હેલ્થની વાત પણ ખુલ્લીને કરી હતી. તેમની મુસ્કાન લોકોને દિવાના કરી દે છે.
જો કે કાયરાએ આ પહેલાની ફિલ્મ Atonement અને The aftermath and coletteમાં તેમના અભિનયથી ફેન્સને દિવાના કરી દીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -