પોતાની પત્નીને છુટાછેડા આપીને આ હીરો પડ્યો છે પોતાનાથી 24 વર્ષ નાની છોકરીના પ્રેમમાં, માલદીવમાં મનાવી રહ્યાં છે રંગરેલીયા, જુઓ તસવીરો..............
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા અને ફિલ્મ મેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચામાં રહે છે. અરબાઝ ખાન આજકાલ ઇન્ટરનેશનલ મૉડલ જ્યૉર્જિયા એન્ડ્રિયાનીની સાથે રિલેશનમાં છે. વળી જ્યૉર્જિયા એન્ડ્રિયાની પણ સુંદરતા અને સ્ટાઇલિશ સ્ટેટમેન્ટને લઇને ખુબ જાણીતી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ જ્યૉર્જિયા એન્ડ્રિયાનીની કેટલીક લેટેસ્ટ અને એકદમ સ્ટાઇલિશ તસવીરો.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યૉર્જિયા એન્ડ્રિયાની (Giorgia Andriani) પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટિવ રહે છે. પોતાની ફેન્સની સાથે તે વધુ દુર સહી નથી શકતી કેમ કે તેને ફેન્સ સાથે જોડાયેલુ રહેવુ ખુબ ગમે છે.
જ્યૉર્જિયા એન્ડ્રિયાની સોશ્યલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયોને હંમેશા શેર કરતી રહે છે. તેને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર હૉટશૉટ્સમાં એકથી એક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં જ્યૉર્જિયા એન્ડ્રિયાની એકદમ હૉટ લૂક આપતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે.
જ્યૉર્જિયા એન્ડ્રિયાની પોતાના લૂક્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હંમેશાથી જ જ્યૉર્જિયા એન્ડ્રિયાની એક શાનદાર અંદાજમાં પોતાની બૉડી ફ્લૉન્ટ કરતી દેખાય છે.
તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે. તાજેતરમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે એકદમ અલગ જ અંદાજમાં દેખાઇ રહી છે.
સમુદ્રકિનારે વાળોમાં ફૂલ લગાવ્યા અને મોનોકિની પહેરીને જ્યૉર્જિયા એન્ડ્રિયાની આ તસવીરો પણ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.
જ્યૉર્જિયા એન્ડ્રિયાનીએ પોતાના થાઇની પાછળ એક મોટુ ટેટૂ ત્રોફાવ્યુ છે, જેને તે હંમેશા ફ્લૉન્ટ કરતી દેખાય છે. ફેન્સને જ્યૉર્જિયા એન્ડ્રિયાનીનુ આ ટેટૂ ખુબ ગમે છે.
જ્યૉર્જિયા એન્ડ્રિયાનીનો આ અંદાજ જોયા બાદ ફેન્સનુ માનવુ છે કે તે અરબાઝ ખાની ગર્લફ્રેન્ડ મલાઇકાને હૉટનેસ, બ્યૂટી અને સ્ટાઇલ સ્ટેટમેન્ટમાં જબરદસ્ત ટક્કર આપે છે.
ઉલ્લેખનીય છે કે જ્યૉર્જિયા એન્ડ્રિયાનીની ઉંમર 30 વર્ષ જ છે, અરબાઝ ખાનની ઉંમર 54 વર્ષની છે. ઉંમરનુ આ અંતર હોવા છતાં ફેન્સને આ જોડી ખુબ પસંદ આવી રહી છે.
હંમેશાથી જ તમામ ઇવેન્ટ અને પાર્ટીથી લઇને વેકશન સુધી જ્યૉર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન સાથેજ મસ્તી કરતી દેખાય છે.
તમામ તસવીરો જ્યૉર્જિયા એન્ડ્રિયાનીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
જ્યૉર્જિયા એન્ડ્રિયાની