હનિમૂન માટે માલદિવ પહોંચી દિયા મિર્ઝા, એક્ટ્રેસની ગ્લેમરસ તસવીરો આવી સામે, જુઓ બોલ્ડ અંદાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 12:40 PM (IST)
1
અભિનેત્રી દિયા મિર્જા હાલ માલિદવમાં પતિ વૈભવ સંગ એન્જોય કરી રહી છે. તે તેમનું હનિમૂન મનાવવા માલવિદ પહોંચી છે. માલદિવ ટ્રિપની કેટલીક તસવીરો સામે આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
દિયાની આ તસવીર તેમના પતિ વૈભવ રેખીએ ક્લિક કરી છે.
3
આ તસવીર પોસ્ટ કરતા દિયાએ લખ્યું, Photos by Him
4
આ તસવીરમાં તે બ્લૂ બિકિનીમાં જોવા મળી રહી છે. બિકીની પર તેમણે કફ્તાન પહેર્યું છે.
5
માલદિવ બીચ પર બંને ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.
6
દિયા આમ પણ ખૂબ સૂરત છે પરંતુ આ beachwearમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.
7
ગત મહિને દિયા મિર્ઝાએ વૈભવ લેખી સાથે લગ્ન કર્યાં. લગ્ન બહુ સાદાઇથી યોજાયા હતા. જેમાં માત્ર બંને પરિવાર સાથે નજીકના મિત્રો જ સામેલ થયા હતા.