Komal Thakkar at Cannes : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર, જુઓ કાન્સમાં કોમલ ઠક્કરના Photos
gujarati.abplive.com
Updated at:
26 May 2022 10:24 PM (IST)
1
Cannes 2022 : ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022, 17 મે થી 28 મે સુધી યોજાઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
કાન્સમાં અત્યાર સુધીમાં અનેક ભારતીય અભિનેત્રીઓએ ભાગ લઇ પોતાની સુંદરતા વિશ્વ સમક્ષ રજૂ કરી છે.
3
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાતી અભિનેત્રી રેડ કાર્પેટ પર જોવા મળી.
4
ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો.
5
કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મ જગત અને ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી છે. 2011માં કોમલ ઠક્કરે સ્પોર્ટીંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ “હૈયાના હેત જન્મો જનમના” થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી.