It's Romantic: પુલમાં પત્ની નતાશા સાથે રોમોન્સ કરતા હાર્દિક પંડ્યા, કિસ કરતી રોમન્ટીક તસવીરો આવી સામે
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એકવાર ફરી તેમની રોમેન્ટીક કેમેસ્ટ્રીને લઇને ચર્ચામાં છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલ નતાશાએ હાર્દિકને કિસ કરતી એક તસવીર સોશયલ મીડિયા પર શેર કરી છે. જેને ફેન્સ લાઇક કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ નતાશાએ પુલમાં હાર્દિક કિસ કરતો હોય તેવો ફોટો શેર કર્યો છે. ફોટો સાથે કેપ્શનમાં લખ્યું. , My Sunshine બંનેનો આ રોમેન્ટીક પોઝ ફેન્સ પસંદ કરી રહ્યાં છે.
હાર્દિક પંડ્યા અને નતાશા બંને સોશિયલ મીડિયા સ્ટાર છે. બંને એકબીજા સાથેના તો તેમના દીકરા સાથેના વીડિયો ફોટો શેર કરતા રહે છે.
સોશિયલ મીડિયા પર નતાશા અને હાર્દિકના લાખો ફેન છે. જે તેમના ફોટોના આતુરતાથી રાહ જુવે છે. બંનેની જોડી ફેન્સની ફેવરિટ છે.
નતાશા હંમેશા સોશિયલ મીડિયા પર તેમની બંનેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
નાતાશા અને હાર્દિકે ગત વર્ષે જ લગ્ન કર્યાં અને બંનોને એક દીકરો પણ છે. જેનું નામ અગસ્ત્ય છે. પુત્ર જન્મની જાણકારી હાર્દિકે ટવિટ કરીને આપી હતી.
નતાશા બિગ બોસની 8મી સિઝનમાં જોવા મળી હતી. તેમણે ફિલ્મ સત્યાગ્રહમાં એક આઇટમ સોન્ગ કર્યુ હતું. ઉપરાંત તે રૈપર બાદશાહના ફેમસ સોન્ગ ડીજે વાલે બાબૂ સોન્ગમાં પણ જોવા મળી હતી