Pics: 'બેબી ડૉલ' હેલી શાહે ક્રૉપ ટૉપ અને શૉર્ટ સ્કર્ટમાં બતાવ્યું ટૉન્ડ ફિગર, ક્યૂટ તસવીરો આવી સામે......
Helly Shah Latest Pics: ફિલ્મ એક્ટ્રેસ હેલી શાહ ફરી એકવાર પોતાની ગૉર્ઝિયસ તસવીરોથી ચર્ચામાં આવી છે. 27 વર્ષીય એક્ટ્રેસ હેલી શાહ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી બ્યૂટીફૂલ એન્ડ ક્યૂટ અભિનેત્રીઓમાંની એક છે. હેલી શાહ ટ્રેડિશનલથી લઈને વેસ્ટર્ન સુધીની દરેક સ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગે છે. એટલું જ નહીં, તે સ્ટાઇલિશ લૂકના મામલે પણ બૉલીવૂડની સુંદરીઓને જોરદાર ટક્કર આપી રહી છે. હાલમાં જ હેલી શાહે સોશ્યલ મીડિયા પર પોતાની કેટલીક ક્યૂટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બ્યૂટીફૂલ દેખાઇ રહી છે, જુઓ અહીં તસવીરો...
Download ABP Live App and Watch All Latest Videos
View In App27 વર્ષીય ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ હેલી શાહ સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ક્યૂટ એક્ટથી લાઈમલાઈટ મેળવે છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ હેલી શાહે તેના 'બેબી ડૉલ' લૂકમાં સોશ્યલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.
બેબી ડૉલ લૂકમાં શેર કરવામાં આવેલી આ તસવીરોમાં હેલી શાહ તેના ક્યૂટ લૂકથી ધૂમ મચાવતી જોવા મળી રહી છે. હેલી શાહે તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશ્યલ મીડિયા પર હંગામો મચાવ્યો હતો અને તેની તસવીરો થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ હતી.
આ તસવીરોમાં હેલી શાહે રંગબેરંગી શૉર્ટ સ્કર્ટ સાથે ક્રૉપ ટોપ પહેરેલું છે, જેમાં તે કોઈ એન્જલથી કમ નથી લાગી રહી.
આ તસવીરો શેર કરતી વખતે હેલી શાહે કેપ્શન આપ્યું છે- 'Make them stop and stare'
હેલી શાહે પહેરેલા ક્રૉપ ટોપ પર તેના પેટ પર ક્રૉસ દોરી બાંધેલી છે. તેને ગૉલ્ડન બ્રાઉન કલરની હીલ્સ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રી હેલી શાહે પોતાના ગ્લેમ મેકઅપ સાથે પિન્ક હોઠ અને પોનીટેલ હેરસ્ટાઈલમાં કરી છે.
હેલી શાહ તેના ઓવરઓલ લૂકમાં ખૂબ જ ગૉર્ઝિયસ લાગી રહી છે અને તેનો ક્યૂટ પૉઝ જોઈને ફેન્સના દિલ ધડકી રહ્યાં છે.
કેમેરાની સામે અભિનેત્રી હેલી શાહ એકથી એક હૉટ અને સિઝલિંગ પૉઝ આપ્યા છે, જેને જોઈને ફેન્સ પણ બેકાબૂ બની ગયા હતા.
અભિનેત્રી હેલી શાહની આ ક્યૂટ તસવીરો જોઈને ફેન્સ તેના પરથી નજર નથી હટાવી શકતા.
એક્ટ્રેસ હેલી શાહની તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.