43 વર્ષની આ હસીના આજે પણ દેખાય છે 20 વર્ષની યુવા, સુપરસ્ટાર પતિ પાસે છુટાછેડા લેવા માટે માંગ્યા હતા 400 કરોડ, જુઓ તસવીરો
Hrithik Roshan Wife Sussanne Khan: બૉલીવુડ સુપરસ્ટાર ઋત્વિક રોશન (Hrithik Roshan)ની એક્સ વાઇફ સુજૈન ખાન (Sussanne Khan) ને તાજેતરમાં જ મુંબઇમાં સ્પૉટ કરવામાં કરવામાં આવી. આ દરમિયાન સુજૈન ખાનની કેટલીક તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જુઓ.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુજૈન ખાન આ દરમિયાન બ્લેક વન પીસ બૉડીકૉન ડ્રેસમાં દેખાઇ અને ચહેરા પર તેને માસ્ક લગાવેલુ હતુ. (Photo Credit: Manav Manglani)
સુજૈનને આમ તો કોઇ આસાનીથી ઓળખી ન હતુ શકતુ. ઉલ્લેખનીય છે કે સુજૈનની ઉંમર 43 વર્ષની છે, પરંતુ આજે પણ એક યુવા 20 વર્ષની હસીના જેવી જ દેખાય છે. (Photo Credit: Manav Manglani)
સુજૈન ખાન અને ઋત્વિક રોશનના હાઇ પ્રૉફાઇલ તલાકની દરેક જગ્યાએ ચર્ચા થઇ હતી, અને દરેક લોકો આ કપલના ડિસીઝનને લઇને ચોંકી ગયા હતા. એટલુ જ નહીં કપલની એનિમનીની રકમને પણ ખુબ ચર્ચા જગાવી હતી. (Photo Credit: Manav Manglani)
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, સુજૈન ખાને એલિમનીની રકમ તરીકે 400 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જોકે, ઋત્વિક રોશનની ફેમિલી તરફથી તેને 380 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. (Photo Credit: Manav Manglani)
સુજૈન અને ઋત્વિક તલાક બાદ પણ દોસ્તી વાળો એક પ્રેમભર્યો સંબંધ શેર કરે છે, અને હંમેશા બાળકોની સાથે ગુડ ટાઇમ સ્પેન્ડ કરતી દેખાય છે. (Photo Credit: Manav Manglani)
આની સાથે જ તલાક બાદ પણ સુજૈન દરેક સારા ખરાબ સમયે ઋત્વિકની ઢાલ બનીને ઉભી રહેતી દેખાય છે. (Photo Credit: Manav Manglani)
સુજૈન ખાન બી ટાઉનની સૌથી લોકપ્રિય સ્ટાર વાઇફ્સમાં સામેલ છે. (Photo Credit: Manav Manglani)