બ્લેક સાડીમાં બોલીવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીએ લગાવી આગ, જુઓ તસવીરો
abp asmita
Updated at:
25 Jan 2022 07:06 PM (IST)
1
બોલીવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીએ બ્લેક સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હુમા બ્લેક આઉટફીટમાં ગ્લેમરસ લગાવી રહી છે.
3
હુમાનો ગ્લેમરસ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
4
તેણે આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
5
તેના પર બ્લેક કલર ખૂબ જ સારો લાગે છે.