વધતી ઉંમરની સાથે સાથે વધુ હૉટ થઇ રહી છે આ અભિનેત્રીઓ, તસવીરો જોઇને તમે પણ કહેશો -Oh My God!
મુંબઇઃ એક્ટિંગની દુનિયામાં ખુદને સાબિત કરવા માટે એક્ટર અને એક્ટ્રેસને યંગ દેખાવવુ જરૂરી છે. આના માટે ખુબ મોંઘી બ્યૂટી પ્રૉડક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ટીવીની દુનિયામાં કેટલીય અભિનેત્રીઓ એવી છે જેમને વધતી ઉંમર માત્ર એક આંકડો જ છે, અમે મેકઅપ વિના પણ તે નવી અભિનેત્રીઓને જોરદાર ટક્કર આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેનિફર વિન્ગેટ પોતાની કેરિયરમાં કેટલીય હિટ ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકી છે. પોતાના નેગેટિવ રૉલ માટે જાણીતી જેનિફરની આ તસવીર તમને વિચારવા માટે મજબૂર કરી દેશે.
એક્ટ્રેસ આમના શરીફે પોતાની લોકપ્રિયતા ટીવી શૉ કહી તો હોગા મેળવી, એક્ટ્રેસ 39 વર્ષની થઇ ગઇ છે, પરંતુ તેની આ તસવીરો જોઇને લાગે છે કે તે યંગ એક્ટ્રેસ જ હશે, ઉંમર માત્ર તેના માટે એક આંકડો જ છે.
ટીવી એક્ટ્રેસ અનિતા હસનંદાની તાજેતરમાં જ માતા બની છે. તેને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતુ કે તે ખુશનસીબ છે કે ઇન્ડસ્ટ્રી તેને મા અને એક્ટ્રેસ તરીકે એકસાથે જુએ છે. તેનો લૂક અને ફિટનેસ ગજબની છે.
સીરિયલ જમાઇ રાજા ફેમ અચિંત કૌર પણ એવી એક્ટ્રેસ છે જે પોતાની ઉંમર પછાડી રહી છે. તેની ઇન્સ્ટાગ્રામ તસવીરો એ વાતની સબૂત છે કે ઉંમરની તેના પર કોઇ જ અસર નથી થતી. તે હંમેશા પોતાની બૉલ્ડ તસવીરોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.
એક્ટ્રેસ મંદિરા બેદીને કોઇ ઓળખાણની જરૂર નથી. ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાએંગેથી સફર શરૂ કરનારી એક્ટ્રેસ મંદિરા આજ પણ એવી જ દેખાય છે, પહેલા જેવી બૉલ્ડનેસ અને ફિટનેસ એક્ટ્રેસમાં હજુ પણ છે. તે હંમેશા જિમમાંથી પોતાની તસવીરો શેર કરતી રહે છે.
કસૌટી જિંદગી કેમાં પ્રેરણાની ભૂમિકા ભજવનારી શ્વેતા તિવારી આજે પણ ફિટનેસને લઇને જાણીતી છે. પલક તિવાર અને રયાન્સના માતા હોવા છતાં એક્ટ્રેસ એકદમ બૉલ્ડ લાગી રહી છે. શ્વેતા તિવારીની ઉંમર 40 થઇ ગઇ છે, પરંતુ તેની ફિટનેસ બધાને ચોંકાવી રહી છે.
કસૌટી જિંદગી કેની કમોલિકા ઉર્ફે ઉર્વશી ધોળકિયા પોતાની લેટેસ્ટ તસવીરોને લઇને ખુબ ચર્ચામાં રહે છે. તસવીરોમાં તે ખુબ યંગ દેખાઇ રહી છે. એક્ટ્રેસ અત્યારે 41 વર્ષની થઇ ગઇ છે, અને બે બાળકોની માતા પણ છે. પરંતુ ઉંમર તેને કંઇજ નથી અસર કરી શકતી.