Photos: કરિશ્મા તન્નાએ સાડી પહેરીને આપ્યા ગ્લેમરસ પોઝ, કાતિલ અદાઓ જોઈ તમે પણ ફિદા થઈ જશો...
Karishma Tanna In Saree Pictures: કરિશ્મા તન્નાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સામેલ છે. અભિનેત્રીની ગણતરી ઈન્ડસ્ટ્રીની સુંદર અને ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના નવા ફોટા શેર કરતી રહે છે.
કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો સાડીનો લુક જોવા મળી રહ્યો છે.
આઇવરી કલરની સાડી પહેરેલી કરિશ્મા આ તસવીરોમાં સુંદર લાગી રહી છે.
5 ફેબ્રુઆરીએ કરિશ્માએ તેના પરિવારના સભ્યોની હાજરીમાં બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા.
કરિશ્માની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. તેના ચાહકો તેની પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે.
કરિશ્મા છેલ્લે ફિલ્મ 'લાહોર કોન્ફિડેન્શિયલ'માં જોવા મળી હતી. ટીવી અભિનેત્રી કરિશ્માએ પણ ફિલ્મોમાં હાથ અજમાવ્યો છે.