Kate Skirt: મિની સ્કર્ટ પહેરીને કેટ શર્માએ કરાવ્યું હૉટ ફોટોશૂટ, એક્ટ્રેસની અદાઓ પર ફેન્સ ફિદા
Kate Sharma Mini Skirt: ટીવી અભિનેત્રી કેટ શર્મા પોતાના સિઝલિંગ અને હૉટ લૂક્સના કારણે સોશ્યલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પૉસ્ટ કરે છે ત્યારે તેની સ્ટાઇલિશ સ્ટાઈલ જોઈને ચાહકોના હોશ ઉડી જાય છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે સોશ્યલ મીડિયા પર તાપમાન વધારતી જોવા મળી રહી છે. જુઓ કેટ શર્માની હૉટ સ્ટાઈલ...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોજપુરી સિનેમાની જાણીતી અને ટીવી અભિનેત્રી કેટ શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે ત્યારે ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી.
અભિનેત્રી કેટ શર્મા પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે સોશ્યલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.
તાજેતરમાં જ અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક બૉલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
આ તસવીરોમાં અભિનેત્રીએ બ્લેક કલરની મીની સ્કર્ટ તેમજ સફેદ ક્રૉપ ટોપ પહેરેલું છે. અભિનેત્રી આ તસવીરોમાં તેના ડીપ નેક ક્લીવેજને ફ્લૉન્ટ કરતી વખતે સૌથી ખતરનાક પૉઝ આપી રહી છે.
અભિનેત્રીનો આ લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે કેટ હંમેશા પોતાની દરેક સ્ટાઇલથી લોકોના દિલ જીતે છે.
જ્યારે પણ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો ખૂબ પસંદ કરે છે. જોકે આ તસવીરોને ઘણા લોકોએ પસંદ પણ કરી છે. આ તસવીરોમાં તેની હૉટનેસ જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે.