Sapna Choudhary Western Look: ‘દેસી ક્વિન’ સપના ચૌધરી પર ચઢ્યો વિદેશી લૂકનો ખુમાર, લાંબી ચોટલી પર ફેન્સ ફિદા
Sapna Choudhary : માત્ર પોતાના ડાન્સથી જ નહીં પરંતુ પોતાના લૂક્સથી પણ સપના ચૌધરી લાખોને દિવાના બનાવે છે. તાજેતરમાં જ તેને પોતાના બૉલ્ડ લૂકની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જુઓ અહીં.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસપના ચૌધરીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે વેસ્ટર્ન લૂકમાં દેખાઇ રહી છે.
આ તસવીરોમાં સપના ચૌધરીએ બ્લેક કલરના ક્રૉપ ટૉપની સાથે બ્લેક બૉટમ અને તેના પર બ્લેક કલરનું જેકેટ પહેરેલુ છે.
સપના ચૌધરીએ પોતનો આ વેસ્ટર્ન લૂક આ વખતે ખુલ્લા વાળ નહીં પરંતુ લાંબી ચોટલીની સાથે પુરો કર્યો છે. સાથે જ બૉલ્ડ મેકઅપે એક્ટ્રેસના લૂકમાં ચાર ચાંદ લગાવી દીધો છે.
આ સુંદર તસવીરોને શેર કરતાં સપના ચૌધરીએ કેપ્શનમાં લખ્યું- ‘સપને ઘાલે ચોટી કે.’
વળી, ફેન્સને સપના ચૌધરીનો આ વેસ્ટર્ન લૂક ખુબ પસંદ આવી રહ્યો છે, અને તે કૉમેન્ટ સેક્શનમાં તેની પ્રસંશા કરી રહ્યાં છે.
આ પહેલા એક્ટ્રેસ બ્લેક શૉર્ટ ડ્રેસમાં દેખાઇ હતી, તેની આ તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી.