Namrita Look: બ્રાલેટ થઇને નમ્રતા મલ્લાએ શેર કર્યુ બૉલ્ડ ફોટોશૂટ, કાતિલ અદાઓ પર ફેન્સે ગુમાવ્યો કાબુ.....
Namrita Malla Latest Look Viral: ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર નમ્રતા મલ્લા દરેક વખતે પોતાની બૉલ્ડ અને હૉટ પર્સનાલિટીના કારણે સોશ્યલ મીડિયા પર છવાયેલી રહે છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરીને ફેન્સને પોતાની તરફ ખેંચવાનું શરૂ કર્યુ છે. આ તસવીરોમાં એક્ટ્રેસે ફરી એકવાર બ્રાલેસ થઇને સેક્સી પૉઝ આપતા ઇન્ટરનેટનો પારો ચઢાવ્યો છે. જુઓ એક્ટ્રેસનો દિલકશ અંદાજ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેસારી લાલના ગીતો પર ડાન્સ કરતી એક્ટ્રેસ નમ્રતા મલ્લા દરરોજ પોતાની હૉટ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પૉસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેની દરેક તસવીરો જોઈને તેના વખાણ કરતા થાકતા નથી.
આ તસવીરોમાં નમ્રતા મલ્લાએ વ્હાઇટ કલરનો શર્ટ અને ડેનિમ જીન્સ પહેરેલું છે. આ લૂકમાં અભિનેત્રી એક સૌથી સેક્સી પૉઝ આપતી જોવા મળી રહી છે.
અભિનેત્રી નમ્રતા મલ્લાએ નૉ મેકઅપ લૂક, ખુલ્લા વાળ અને આંખોમાં સનગ્લાસ પહેરીને પોતાનો અંદાજ કમ્પલેટ કર્યો છે.
આ તસવીરોમાં અભિનેત્રી નમ્રતા મલ્લા બ્રા પહેર્યા વિના જ કેમેરાની સામે પૉઝ આપતી જોવા મળે છે.
આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે - ગીતનું શૂટિંગ પૂર્ણ.
નમ્રતા મલ્લા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગની યાદી ઘણી લાંબી છે. જોકે, જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પૉસ્ટ કરે છે, ત્યારે ચાહકો ઘણીવાર તેના ફોટા પર લાઈક્સ દ્વારા તેમની પ્રતિક્રિયા આપે છે.