અમિતાભની પૌત્રી નવ્યા નંદાની સ્માઇલના દિવાના છે સૌ કોઇ, વિશ્વાસ ન આવતો હોય તો ખુદ જોઇ લો તસવીરો
એક ફેમસ ફિલ્મી પરિવાર સાથે નજીકના સંબંધ હોવા છતાં પણ અમિતાભની પૌત્રી નેવ્યા નંદા ખૂબ જ સિમ્પલ લાઇફ જીવે છે.નવ્યા જિંદગીની નાની નાની ઘડીઓમાંથી ખુશી શોધી રહી છે. નવ્યા જસ્ટીન બીબરને જબરદસ્ત ફેન છે. તેમને ટ્રાવેલિંગ કરવુ ખૂબ જ પસંદ છે. નવ્યાની નાની તેમની સાદગીની હંમેશા પ્રશંસા કરે છે. ફિલ્મી પરિવારની હોવા છતાં તે ફિલ્મમાં કામ કરવા નથી માંગતી, તે કહે છે કે, હું મારી આખી જિદંગી બિઝી શિડ્યુઅલમાં નથી વિતાવવા માંગતી. નવ્યાની સ્માઇલ ગજબ છે. તેમની સ્માઇલનો હરકોઇ પ્રશંસા કરે છે. તો જોએ તેમના સ્માઇલની કેટલીક તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવ્યા તેમના નાના અમિતાભ બચ્ચનની ખૂબ જ નજીક છે. તે કહે છે કે, જ્યારે સુપર સ્ટાર નાનાજીની સાથે કેમેરામાં પોઝ આપું છું કે સેલ્ફી લઉં છું એ પળ મારા માટે ખાસ હોય છે.
નવ્યા દેખાવમાં તેમની માતા શ્વેતા જેવી જ દેખાય છે. બંને સ્માઇલ સમાન છે. નવ્યા પણ શ્વેતાની જેમ સ્ટ્રોન્ગ અને મજબૂત છે
જ્યારે આપના ટમીને કંઇક યમી ખાવા માટે મળી જાય તો આપોઆપ ચહેરા પર સ્માઇલ આવી જ જાય છે.
બિબલિયોફાઇલવાળી સ્માઇલ, એવી ઘડી જ્યારે તમે વાંચવા માટે નહી પરંતુ ફોટો ખેંચાવવા માટે બુક હાથમાં લો છો અને અંતે પડકાય જાવ છો.
ભાઇ સાથે મસ્તી કરતી નવ્યા, તસવીર જોઇને લાગે કે, નવ્યા ખૂબ જ તોફાની પણ હશે.
જ્યારે આપને ખબર હોય છે કે, સુરજનો પ્રકાશ આપની ફોટોને વધુ ખુબસૂરત બનાવી દેશે. ચહેરા પર એક સુંદર સ્મિત આવવું સ્વાભાવિક છે.
કોણ પણ માટે નાની સાથે સમય વિતાવવો એક અનોખો જ અહેસાસ હોય છે. નવ્યા નાની જયા બચ્ચનનો સાથ ખૂબ અન્જોય કરે છે
એડવેન્ચરવાળી સ્માઇલ- નવ્યા ટ્રાવેલની શોખિન છે. તે રજામાં એડવેન્ચર ટૂર કરવાનું પસંદ કરે છે.
ગ્રેજ્યુએશનવાળી સ્માઇલ- નવ્યા નવેલીએ 2020માં તેમની ડિગ્રી પૂરી કરી. આ પળ દરેકની જિંદગી માટે ખાસ હોય છે.