Nayanthara Honeymoon : હનીમૂનથી પરત ફર્યા નયનતારા અને વિગ્નેશ, પારદર્શક ટોપમાં અભિનેત્રીના Photos થયા વાયરલ
Nayanthara Honeymoon Photos : સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ નયનતારા અને વિગ્નેશ શિવન લગ્ન બાદ હનીમૂન માટે થાઈલેન્ડ પહોંચ્યા હતા. થાઈલેન્ડથી વિગ્નેશે હનીમૂનની ઘણી તસવીરો શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે વિગ્નેશ અને નયનતારાના કેટલાક વધુ લેટેસ્ટ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં કપલ હોટલના બગીચામાં પોઝ આપતા જોવા મળે છે.
આ ફોટામાં બંને ખૂબ જ સિમ્પલ સોબર દેખાઈ રહ્યાં છે. નયનતારા સફેદ પારદર્શક શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સમાં પણ સુંદર લાગે છે.
વિગ્નેશ ક્રીમ ટ્રાઉઝર અને શર્ટમાં શાનદાર લાગે છે.
વિગ્નેશે આ પહેલા પણ આ આઉટફિટમાં નયનતારાની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે તેનો ફોટો ક્લિક કરતી જોવા મળી હતી અને વિગ્નેશે અભિનેત્રીને જ ક્લિક કરી હતી.
જો કે, નોંધનીય છે કે સામાન્ય રીતે કપલ તેમના હનીમૂન પર ઘણા સેક્સી અને હોટ ફોટો ક્લિક કરે છે, અભિનેત્રીઓ બિકીનીમાં જોવા મળે છે, પરંતુ નયનતારા અને વિગ્નેશએ તેમના ઇન્સ્ટા પર આવો કોઈ ફોટો શેર કર્યો નથી.
તમને જણાવી દઈએ કે નયનતારા અને વિગ્નેશ થાઈલેન્ડથી પરત ફર્યા છે, વિગ્નેશ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પણ શેર કરી છે.