નિયા શર્માએ પહેર્યું એવું લાઇફ જેકેટ કે સોશિયલ મીડિયા પર મચી ગયો હંગામો
તે નવું ટ્રાય કરવામાં સંકોચ નથી કરતી. થોડા સમય પહેલા તે બ્લેક કલરમાં જોવા મળી હતી. જે પ્લાસ્ટિક પોલીથીન જેવો હતો. જો કે આ ડ્રેસમાં પણ તેનો કોન્ફિડન્સ કમાલનો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયા આ પહેલા પણ એરપોર્ટ પર વ્હાઇટ શૂટમાં જોવા મળી હતી. તેનો એરપોર્ટ પર લૂક પણ ખૂબ જ હટકે હતો.
નિયા આ તસવીરમાં ખૂબ જો બોલ્ડ દેખાઇ રહી છે. નિયાને તસવીર શેર કર્યાના 24 કલાક પણ નથી થયા અને આ તસવીરને 2 લાખ લાઇક્સ મળી છે.
નિયા શર્માએ જે તસવીર શેર કરી છે તેમાં તે વ્હાઇટ જેકેટમાં જોવા મળે છે. કાંતો આ જેકેટ અનોખી છે અથવા તેમણે કેરી અલગ અંદાજમાં કરી છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
નિયા શર્મા ટેલિવૂડની ખૂબ જ ગ્લેમરશ એક્ટ્રેસ છે. તેના અલગ અંદાજના કારણે તે હંમેશા ચર્ચામાં પણ રહે છે.
આ વખતે પણ નિયા તેના અંદાજના કારણે જ ચર્ચામાં છે. તેમણે સોશિયલ મીડિયા પર એવી તસવીર શેર કરી છે કે, જેના કારણે હંગામો મચી ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -