નિયા શર્માથી લઇને હિના ખાન, મૌની રૉય સુધી, આ ટીવી એક્ટ્રેસીસે બ્લેક આઉટફિટમાં હૉટ અદાઓ બતાવીને ફેન્સ કરી દીધા ઘાયલ, જુઓ તસવીરો.....
મુંબઇઃ ટીવી એક્ટ્રેસીસ આમ તે દરેક પ્રકારના આઉટફિટમાં ખુબ સુંદર દેખાય છે. પરંતુ કેટલીક એક્ટ્રેસની પસંદ બ્લેક રંગ છે આ એક્ટ્રેસ બ્લેક કલરના આઉટફિટમાં સુંદર, ગ્લેમરસ અને બૉલ્ડ દેખાય છે. અહીં અમે તમને આવી જ ટીવી એક્ટ્રેસીસ વિશે બતાવી રહ્યાં છીએ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયા શર્માને બ્લેક કલર ખુબ પસંદ છે. બ્લેક કલરમાં તેનો બૉલ્ડ અવતાર દેખાય છે.
બિગ બૉસ 14ની વિજેતા રહેલી રૂબિના દિલૈક આ બૉડીસૂટમાં જબરદસ્ત લાગી રહી છે.
સુરભિ જ્યોતિ સિમર સ્ટ્રેપ ગાઉમાં બહુજ હૉટ લાગી રહી છે, સુરભિ પોતાની સુંદરતા માટે ખુબ ચર્ચામાં રહે છે.
મૌની રૉય બ્લેક આઉટફિટમાં ખુબ હૉટ લાગી રહી છે, તેને બ્લેક શોર્ટ ડ્રેસ પહેરેલો છે, જેમાં તે પોતાના ક્લીવેઝ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
હિના ખાન પોતાના બૉલ્ડ અને ગ્લેમરસ દેખાવ માટે ક્યારેય પાછળ હટતી નથી તેની આ તસવીરોના ફેન્સ દિવાના છે.
સંજીદા શેખ ટીવી ઇન્ડસ્ટ્રીમાં સૌથી હૉટ એક્ટ્રેસ છે, અને આ બ્લેક ગાઉનમાં તેની ફ્લૉલેસ સુંદરતા દેખાઇ રહી છે.
જેનિફર વિન્ગેટ સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાના બૉલ્ડ લૂક વાળી તસવીરો શેર કરતી રહી છે, પરંતુ બ્લેક કલરના આ રફલ સ્કર્ટ અને ફૂલ સ્લીવ પ્લેન ટૉપમાં કમાલની લાગી રહી છે.