In Pics: મુંબઇ ફરી એકવાર બિન્દાસ અંદાજમાં બહાર નીકળી આ હૉટ એક્ટ્રેસ, રસ્તાં પર લોકો રહી ગયા જોતા જ.......
મુંબઇઃ પૈપરાજીના લિસ્ટમાં સ્પૉટ કરવા વાળી અભિનેત્રીઓમાં નોરા ફતેહી ટૉપ પર છે. એકવાર ફરીથી આ બિન્દાસ હસીનાને મુંબઇમાં સ્પૉટ કરવામાં આવી. આ દરમિયાન આની કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવી રહ્યાં છીએ. (Photo Credit: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન નોરા ફતેહી ઉતાવળમાં દેખાઇ અને ગાડીમાંથી ઉતરીને કોઇપણ પૉઝ આપ્યા વિના જલ્દીથી ત્યાંથી ચાલી ગઇ. (Photo Credit: Manav Manglani)
આ દરમિયાન નોરા ફતેહી ચહેરો તસવીરોમાં ઓછો જોવા મળી રહ્યો છે. (Photo Credit: Manav Manglani)
જોકે, આ દરમિયાન નોરાનો બિન્દાસ અંદાજ જોવા મળ્યો. (Photo Credit: Manav Manglani)
તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન સ્કિન ફિટ જીન્સ અને બૉડીકૉન ક્રૉપ ટૉપમાં ખુબ સ્ટાઇલિશ દેખાઇ રહી હતી. (Photo Credit: Manav Manglani)
તસવીરોમાં તમે જોઇ શકો છો કે નોરા ફતેહીએ પોતાની હુસ્નનો જાદુ ફરીથી ચલાવી દીધો અને લોકોના દિલ ઘાયલ કરી દીધા. (Photo Credit: Manav Manglani)
નોરાના સુપરહિટ ગીત દિલબરે યુટ્યૂબ પર 1 બિલિયન વ્યૂઝ મેળવ્યા અને નોરા આવી સફળતા હાંસલ કરનારી પહેલી આફ્રિકન અને આરબ મહિલા આર્ટિસ્ટ બની છે. (Photo Credit: Manav Manglani)
આ દરમિયાન તેની અદા જોવા લાયક હતી, જે દરેક તસવીરોમાં દેખાઇ રહી છે. નોરા ફતેહી આના માટે જ જાણીતી છે. (Photo Credit: Manav Manglani)
કોઇ ખાસ ઇવેન્ટ પર નહીં પરંતુ નોરાનો એરપોર્ટ લૂકપણ ખુબ ચર્ચામાં રહે છે. (Photo Credit: Manav Manglani)
નોરા ફતેહીનો લૂક તો ખુબ સિમ્પલ રહે છે, પરંતુ તેનુ આઉટફિટ હંમેશા ધ્યાન ખેંચી લે છે. (Photo Credit: Manav Manglani)
(Photo Credit: Manav Manglani)