બોડીકૉન ડ્રેસમાં શ્વેતા તિવારીનું ગોર્જિયસ લૂક, આપ્યાં કિલર પોઝ, કિંમત જાણીને રહી જશો દંગ
શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની મોસ્ટ ફેવરિટ અને સ્ટાલિશ એક્ટ્રેસમાં સામેલ છે. સિંજલિંગ વેસ્ટર્ન ડ્રેસ હોય કે પથી સાડી શ્વેતા તેના દરેક આઉટફિટને ગ્રેસ સાથે કેરી કરે છે અને ફેન્સને ફેશન ગોલ્સ આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વેતા તિવારીએ હાલ જ તેમના કેટલાક સ્ટનિંગ ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યાં છે. જે ફેન્સ ખૂબ લાઇક્સ કરી રહ્યાં છે.
ફોટોમાં શ્વેતા ગોલ્ડન અને સિલ્વર શોર્ટ બોડીકૉન ડ્રેસમાં જોવા મળે છે.શ્વેતાએ તેમના વેસ્ટર્ન લૂક સાથે તેમના વાળને ખુલ્લા જ રાખ્યાં છે
શિમરી આઇશેડો અને અન્ય ન્યડ ગ્લોસી લિપસ્ટિકમાં શ્વેતા ખૂબસૂરત લાગી રહી છે. બંને ફોટોમાં શ્વેતા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
ફેન્સને શ્વેતાનું આ સ્ટનિંગ લૂક ખૂબ પસંદ આવી રહ્યું છે. એક્ટ્રેસની તસવીરને અત્યાર સુધીમાં 4 લાખ લોકો લાઇક કરી ચૂક્યાં છે. ફેન્સ કમેન્ટ સેક્સનમાં એક્ટ્રેસની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે
શ્વેતા તિવારીએ જે ડ્રેસ પહેરી છે, તે Majestic By Japnah ની છે.ડ્રેસ પર સિલ્વર અને ગોલ્ડન એબ્રોઇડરી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્વેતા તાજેતરમાં જ ખતરો કે ખેલાડી-11ના શોમાં જોવા મળી હતી. શ્વેતાએ શાનદાર સ્ટન્ટ પર્ફોમ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. શ્વેતા આ શોની સ્ટ્રોન્ગ કન્ટેસ્ટન્ટમાંની એક હતી.