દરિયાકિનારે પિન્ક બિકીનીમાં દેખાઇ Sonal Chauhan, હૉટ લૂક જોઇને ફેન્સ પણ રહી ગયા દંગ, જુઓ Pics......
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સોનલ ચૌહાણે ઇન્ટાગ્રામ પર ખુબ જ સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સમુદ્ર કિનારે પિન્ક બિકીનીમાં એકદમ હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર તેની આ તસવીરો જબરદસ્ત વાયરલ થઇ રહી છે. નીચેની સ્લાઇડમાં જુઓ તેની એકથી એક ચઢિયાતી અને ગ્લેમરસ તસવીરો.......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનલ ચૌહાણ આ તસવીરોમાં ગુલાબી રંગની બિકીનીમાં દેખાઇ રહી છે. સોનલ હંમેશા ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે. તેને ટ્રાવેલ કરવાનો પણ શોખ છે.
સોનલ ચૌહાણનો આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, સોનલ પોતાના બૉલ્ડ લૂક માટે પણ જાણીતી છે.
આ તસવીરોમાં સોનલ ચૌહાણ એકદમ હૉટ દેખાઇ રહી છે, સોશ્યલ મીડિયા પર આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
સોનલ ચૌહાણ એક્ટ્રેસ હોવાની સાથે સાથે સિંગર પણ છે. વર્ષ 2008માં આવેલી ફિલ્મ જન્નતથી તેને એક અલગ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઇમરાન હાશમી લીડ રૉલમાં હતો. આ ઉપરાંત તેમને 2011માં રિલીઝ થયેલી ફિલ્મ 'બુઢ્ઢા હોગા તેરા બાપ' અને વર્ષ 2013 માં રિલીઝ થયેલી ફિલ્મ '3જી'માં પણ જબરદસ્ત રૉલ પ્લે કર્યો છે.
સોનલ ચૌહાણે તેલુગુ, તામિલ અને કન્નડ ફિલ્મો પણ કરી છે. સોનલ ચૌહાણે વર્ષ 2008માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ 'રેનબો'માં પણ કામ કર્યુ છે. વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'ડિક્ટેટર' તેનો રૉલ દમદાર છે.