દુબઇમાં સમુદ્ર કિનારે વેકેશન એન્જોય કરતી જોવા મળી નોરા ફતેહી, જુઓ બોલ્ડ તસવીરો
બોલિવૂડમાં ટૂંકા સમયગાળામાં પોતાની આગવી ઓળખ બનાવનાર નોરા ફતેહી હાલ દુબઇમાં વેકેશન એન્જોય કરી રહી છે. નોરાએ સમુદ્ર કિનારે બિકિનીમાં ખૂબ જ હોટ ફોટો શેર કરી છે. આ ફોટોમાં નોરો ખૂબ જ હોટ દેખાઇ રહી છે. નોરાના ફ્રેન્ડ આ ફોટોને શેર કરીને વાયરલ કરી રહ્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબ્લેક બિકિનીમાં નોરા ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. તેમજ પિન્ક કલરની કેપ તેમના પર શૂટ થાય છે. નોરાની ફેન્સની સંખ્ચા કરોડોમાં છે.
નોરાના આ અંદાજે તેમના ફેન્સનું દિલ જીતી લીધું છે. તેમની આ બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.
નોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સમય- સમય પર વીડીયો અને ફોટો શેર કરતી રહે છે.
નોરો ઘણી વખત સમુદ્ર કિનારે વેકેશન એન્જોય કરતી જોવા મળે છે. એક ઇન્ટરવ્યુમાં નોરાએ કહ્યું હતું કે, તેમને ટ્રાવેલ કરવું ખૂબ જ ગમે છે.
નોરા તેમની ડાન્સ સ્કિલના કારણે પણ વધુ લોકપ્રિય છે. આજના સમયમાં બોલિવૂડના સૌથી બેસ્ટ ડાન્સરમાં નોરાનું નામ ટોપ પર છે.