Shriya Saranએ પિન્ક બિકીનીમાં કરાવ્યુ એકદમ હૉટ ફોટોશૂટ, તસવીરો જોઇને ફેન્સ ચોંક્યા, જુઓ......
મુંબઇઃ સાઉથ એક્ટ્રેસ શ્રિયા સરને પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે, જેના કારણે તે ખુબ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને સમય સમય પર ફેન્સની સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, શ્રિયા સરને પોતાની એક્ટિંગના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ મુકામ હાંસલ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ શ્રિયા સરને આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં પિન્ક બિકીનીમાં હૉટ લૂક આપતી દેખાઇ રહી છે. સોશ્યલ મીડિયા પર આ તસવીર જોરદાર વાયરલ થઇ રહી છે. વળી શ્રીયાના ફેન્સ પણ આ તસવીર પર પોતાનુ રિએક્શન આપી રહ્યાં છે.
શ્રિયા સરનના ફેન્સ લાખોમાં છે, જે તેને ખુબ સપોર્ટ કરી રહ્યાં છે.
શ્રિયા સરને રજનીકાંતની ફિલ્મ 'શિવાજી ધ બૉસ'માં ઉમદા કલાકારી કરીને કેટલાયના દિલ જીતી લીધા હતા.
શ્રિયા સરન બૉલીવુડના સીરિયલ કિસર ઇમરાન હાશમીની સાથે પણ કામ કરી ચૂકી છે.
શ્રિયા સરનની આ તસવીરોને તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે.