Wamiqa Gabbi: શાનદાર એક્ટિંગના કારણે ચર્ચામાં આવી છે 'ગ્રહણ'ની મનુ, જુઓ તેની એકદમ બૉલ્ડ તસવીરો......
મુંબઇઃ વેબ સીરીઝ 'ગ્રહણ'માં 'મનુ'નો રૉલ કરનારી વામિકા ગબ્બી આજકાલ ખુબ ચર્ચામાં છે. તે પોતાની એક્ટિંગના કારણે ફેન્સના દિલોમાં એક અલગ જ જગ્યા બનાવવામાં સફળ રહી છે. સીરીઝમાં વામિકા ગબ્બીએ શાનદાર એક્ટિંગ કરી છે. સીરીઝમાં વામિકા ગબ્બી એક પંજાબી છોકરીની ભૂમિકા નિભાવી રહી છે. આ વેબસીરીઝ લેખક સત્ય વ્યાસના ઉપન્યાસ '84' થી પ્રેરિત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવામિકા ગબ્બીના ફેન્સ સતત વધી રહ્યાં છે. લોકો તેની એક્ટિંગની જોરદાર પ્રસંશા કરી રહ્યાં છે. આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ હૉટસ્ટાર પર રિલીઝ થઇ છે.
વામિકા ગબ્બી પોતાના બૉલ્ડ લૂક્સ માટે જાણીતી છે. તેને ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ચઢિયાતી બૉલ્ડ તસવીરો શેર કરી છે.
તેની તસવીરોને જબરદસ્ત રીતે શેર કરવામાં આવી રહી છે.
વામિકા ગબ્બી પોતાના લૂક્સ અને સ્ટાઇલ માટે જાણીતી છે.
સોશ્યલ મીડિયા પર તેના ફેન્સ તેની ખુબ પ્રસંશા કરે છે.
વામિકા ગબ્બીને હવે નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરતા પણ જોવામાં આવી શકે છે.
વામિકા ગબ્બીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે.
આ સીરીઝમાં બતાવવામાં આવ્યુ છે કે ઋષિ જે ઘરમાં ભાડે રહે છે, તેના મકાન માલિક સિખ બલદેવ સિંહ છાબડાની દીકરી મનુ એટલે કે મંજિત કૌર (વામિકા ગબ્બી) સાથે પ્રેમ કરે છે. દંગામાં મનુની સાથે ઋષિનો દોસ્ત જયદેવ ઉર્ફ ઝંડુ (અભિનવ પટેરિયા) ખરાબ હરકત કરી દે છે. આ પછી મનુ પોતાના માતા-પિતા સાથે પંજાબ પરત જતી રહે છે.
વામિકા ગબ્બીનુ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે.
વામિકા ગબ્બી બહુ જલ્દી મોટા પદડા પર દેખાઇ શકે છે.