Pics: કેમેરાની સામે અવનીત કૌરે સિઝલિંગ અંદાજમાં આપ્યા સેક્સી પૉઝ, તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ
Avneet Kaur Vaccation Pics: બૉલીવુડ એક્ટ્રેસ અવનીત કૌર તેની ફેશન સ્ટેટમેન્ટ અને બૉલ્ડ લૂક્સના કારણે સોશ્યલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પૉસ્ટ કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે. તાજેતરના ફોટોશૂટમાં અભિનેત્રીની સ્ટાઈલ જોવા જેવી છે. આ તસવીરોમાં તેની દરેક એક્ટિંગ જોઈને ફેન્સ નિસાસો નાંખવા મજબૂર થઈ ગયા છે. જુઓ અભિનેત્રીનો હૉટ અંદાજ......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવીથી બૉલીવુડ સુધીની સફર કરનારી એક્ટ્રેસ અવનીત કૌર આજે મોટી હીરોઇન બની ગઇ છે. એકસમયે એક્ટ્રેસે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની એક્ટિંગની કેરિયરની શરૂઆત કરી હતી. હવે આજે તે એક હૉટેસ્ટ અને સુપર ડુપર હૉટ અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ છે.
અવનીત કૌરે 21 વર્ષની ઉંમરમાં જ લોકોની વચ્ચે ખાસ્સી એવી પૉપ્યૂલારિટી હાંસલ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસ આજકાલ પોતાનું વેકેશન લંડનમાં એન્જૉય કરી રહી છે. ત્યાંથી તેને કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરવામાં આવી છે.
આ તસવીોમાં એક્ટ્રેસે લંડનની સ્ટ્રીટ પર ઉભા રહીને એકથી એક ચઢિયાતા સિઝલિંગ અંદાજમાં પૉઝ આપ્યા છે.
અવનીત કૌરે આ તસવીરોમાં ડેનિમ લૂકમાં કાર્ગે સ્ટાઇલ પેન્ટ અને સાથે ગ્રીન કલરની ક્રૉપ ટૉપ પણ પહેરેલું છે. એક્ટ્રેસનો આ લૂક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
ખાસ વાત છે કે, અવનીત કૌરના અત્યારે સોશ્યલ મીડિયા પર લાંબુ એવુ ફેન ફોલોઇંગ છે, ઇન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસના 167 યૂઝર્સ ફોલો કરે છે.