Unseen Pictures: મૌની રૉયના બર્થડે પર મંદિરા બેદીએ શેર કરી અનસીન તસવીરો, ને લખી સ્પેશ્યલ કવિતા
મુંબઇઃ ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદર એક્ટ્રેસ મૌની રૉય (Mouni Roy) આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ પ્રસંગે તેના માટે તેની બેસ્ટ ફ્રેન્ડ મંદિરા બેદી (Mandira Bedi) એ ઘણીબધી તસવીરો સાથે સારી એવી કવિતા લખી છે. સોશ્યલ મીડિયા પર મંદિરા અને મૌની રૉયની અનદેખી તસવીરો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ.........
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમૌની રૉય આજે પોતાનો 36મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે.
મંદિરાએ મૌની રૉય માટે લખ્યું છે- હેપી બર્થડે મૌન. તને જાણવી એટલે તને પ્રેમ કરવો.
આ પૉસ્ટ પર મૌની રૉયએ પણ રિએક્શન આપતા લખ્યુ છે- તે મારા માટે કવિતા લખી બહુજ સારી, તને આજે મિસ કરી રહી છું.
મૌની રૉય અને મંદિરા બેદી એકબીજાના ખુબ નજીક છે. બન્ને સ્પેશ્યલ બૉન્ડ શેર કરે છે.
તાજેતરમાં જ મંદિરાએ પોતાના પતિને ગુમાવ્યો છે.
આ દુઃખની ઘડીમાં મૌની રૉય સતત મંદિરાની સાથે ઉભી રહી છે.
મૌની રૉય હંમેશા મંદિરા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે.
મંદિરા અને મૌની રૉયની આ તસવીરો તેના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.