Viral: સાડી પહેરીને પૂજા હેગડેએ વધારી ફેન્સના દિલોની ધડકનો, હૉટ લૂક જોઇને ફેન્સ ચોંક્યા....
Pooja Hegde Pictures Viral: બૉલીવુડ એક્ટ્રેસ પૂજા હેગડે દરરોજ પોતાની હૉટેસ્ટ અને બૉલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહી છે. તેનો દરેક લૂક સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ પણ થઇ જાય છે. તાજેતરમાં જ એક્ટ્રેસ પૂજા હેગડેએ પોતાના લેટેસ્ટ લૂકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સને આકર્ષિત કરી દીધા છે. જુઓ અહીં અભિનેત્રીની સુંદર અદાઓ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી પૂજા હેગડે પોતાના બૉલ્ડ અને ગ્લેમરસ અવતારને કારણે સોશ્યલ પર હંમેશા ચર્ચાનો વિષય રહે છે. જ્યારે પણ પૂજા હેગડે પોતાના હૉટેસ્ટ લૂકને ચાહકોમાં શેર કરે છે, તે ઘણીવાર ઇન્ટરનેટ પર સનસનાટી મચાવે છે.
તાજેતરમાં જ અભિનેત્રી પૂજા હેગડેએ તેના લેટેસ્ટ ફોટોશૂટના કિલર ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર અપલૉડ કર્યા છે.
આ તસવીરોમાં તેની કિલર બ્યૂટી જોઈને ફેન્સ બેકાબૂ થઈ ગયા છે. તેમજ લોકો તેના લૂકના વખાણ કરતા થાકતા નથી.
જ્યારે પણ પૂજા હેગડે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પૉસ્ટ કરે છે ત્યારે લોકો તેના વખાણ કરતા થાકતા નથી.
ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગનું લિસ્ટ ખુબ જ મજબૂત છે. પૂજા હેગડે છેલ્લે સલમાન ખાન સાથે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મમાં દેખાઇ હતી.
ફોટામાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી તેની પીઠ ફ્લૉન્ટ કરે છે અને ખૂબ જ સેક્સી પૉઝ આપી રહી છે.