Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા સાથે શ્રદ્ધા કપૂરની કેટલીક Unseen તસવીર, આ જગ્યાએ બંને થયા સ્પોટ
છેલ્લા કેટલાક દિવસથી શ્રદ્ધા કપૂર અને તેના બોયફ્રેન્ડના લગ્નની ચર્ચા ચાલી રહી છે. બંને અનેક વખત સાથે સ્પોટ થયા છે. માલદિવમાં શ્રદ્ધાના કઝિન પ્રયિંકના લગ્નમાં પણ રોહન શ્રદ્ધા સાથે જોવા મળ્યો હતો. ત્યારબાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે, તે બહુ જ્લ્દી રોહન સાથે સાત ફેરા લેવાનીછે. બંનને કેટલીક અનસીન તસવીરો સામે આવી છે. તસવીરો જોઇને આપ તેમની સાદગા કાયલ થઇ જશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રદ્ધા કપૂરની આ તસવીર એ સમયની છે જ્યારે બંને શ્રદ્ધા કપૂર અને રોહન બંને તેના મિત્ર સાથે રજા મનાવવા ગયા હતા. બંને ખૂબ જ ખુશ દેખાતા હતા.
શ્રદ્ધા કપૂર અને રોહનની આ ફોટો સુનીલ શેટ્ટીની દીકરી આથિયાના બર્થ ડે સેલિબ્રેશનનની છે. જ્યારે બંને એકસાથે પાર્ટીમાં પહોંચ્યા હતા.ઇન્ટરનેટ પર પણ આ તસવીરો ખૂબ વાયરલ થઇ હતી.
લોકડાઉનમાં બંને માસ્ક સાથે બાઇક પર જોવા મળ્યા હતા.
શ્રદ્ધા કપૂર અને રોહન બંને સાથે ખૂબ જ સુંદર દેખાય છે. બંને સાથે રૂમમાં પોઝ આપતા ખૂબ ખૂબસૂરત દેખાઇ રહ્યાં છે.
શ્રદ્ધા અને રોહન સાથે સમય વિતાવે છે.બંનેની આ તસવીર એ વાતનો પુરાવો છે.