Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
Ufff!!! શ્વેતા તિવારીની લાડલીને લેંઘામાં જોઇને ભૂલી જશો તેનો વેસ્ટર્ન લૂક, ટ્રેડિશનલ ડ્રેસમાં રાજકુમારી લાગી પલક તિવારી.....
Palak Tiwari Traditional Look: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીને દીકરી પલક તિવારીને હંમેશા વેસ્ટર્ન લૂકમાં જોવામાં આવે છે, પરંતુ તાજેતરમાં જ તેને દેસી લૂકમાં જોઇને ફેન્સ તેના કાયલ થઇ ગયા છે. જુઓ તસવીરો......
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્વેતિ તિવારીની લાડલી દીકરી પલક તિવારી બી-ટાઉનની ક્વિન બનવા માટે એકદમ તૈયાર છે. તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ તો કરી રહી છે, સાથે જ પોતાના એકથી એક ચઢિયાતા લૂક્સથી તમામને ચોંકાવી રહી છે.
પલક તિવારીએ ઇન્ડસ્ટ્રીમાં પગ મુકતા પહેલા જ પોતાની એક તગડી ફેન ફોલોઇંગ બનાવી લીધી છે. તે પોતાના ગ્લેમરસ લૂક્સ માટે સોશ્યલ મીડિયા પર ટૉક ઓફ ધ ટાઉન બની રહે છે.
હંમેશા વેસ્ટર્ન લૂકથી ઇન્ટરનેટ પર આગ લગાવનારી પલક તિવારી જ્યારે પણ ટ્રેડિશનલ આઉટફિટ પહેરે છે, તો લોકોનું દિલ જીતી લે છે.
તાજેતરમાં જ પલક તિવારીએ લેંઘો પહેરીને ફોટોશૂટ કરાવ્યુ હતુ, જેની તસવીરો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
હેવી એમ્બેલિશ્ડ લેંઘામાં પલક તિવારી બહુજ સુંદર લાગી રહી છે. ખુલ્લા વાળ અને મિનિમલ ઇયરરિંગ્સથી તેને પોતાના લૂકને પુરો કર્યો છે. ગ્લેમ ન્યૂડ મેકઅપમાં તે ખરેખરમાં દિલ જીતી રહી છે.
નૉ-ડાઉટ પલક તિવારીની આ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. એકવાર ફરીથી પલક તિવારીએ સાબિત કરી દીધુ છે કે તે દરેક આઉટફિટમાં કમાલની લાગી રહી છે.
પલક તિવારી સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.