બાહુબલીની અવંતિકા જ્યારે રોડ પર શોર્ટ સ્કર્ટ પહેરીને નીકળી, જુઓ ગોર્જિયશ ગર્લની તસવીરો
બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા હાલ મુંબઇમાં સ્પોટ થઇ. તમન્ના ખૂબ જ સુંદર દેખાતી હતી. રોડ પર શોર્ટ સ્કર્ટમાં જતી તમન્ના ભાટિયાની તસવીર કેટલીક સ્લાઇડસમાં જુઓ(Photo Credit: Manav Manglani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલિમાં પ્રભાષની સાથે નજર જોવા મળી હતી
આ ફિલ્મમાં તેમણે એવો શાનદાર અભિનય કર્યો હતો કે, સૌને પ્રભાવિત કરી દીધા હતા. તાજેતરમાં તે મુંબઇમાં જોવા મળી.
ક્રોપ ટોપ અને શોર્ટસમાં તમન્ના ખૂબ જ સુંદર દેખાતી હતી. (Photo Credit: Manav Manglani)
કંઇક આવા અંદાજમાં તે કારની બહાર નીકળી તો લોકો તેના પરથી નજર ન હતા હટાવી શક્યા. (Photo Credit: Manav Manglani)
તમન્નાએ અહીં પૈપરાજીને પોઝ પણ આપ્યા હતા. (Photo Credit: Manav Manglani)
આ અભિનેત્રી 2013માં અજય દેવગણ સાથે ફિલ્મ હિમ્મતવાલામાં પણ જોવા મળી હતી. (Photo Credit: Manav Manglani)
આ ફિલ્મ ચાલી નહી પરંતુ તેનાથી તમન્ના માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરવાજા ખુલ્લી ગયા. ત્યારબાદ તે હમશકલ, ઇન્ટરટેનમેન્ટ, બાહુબલીમાં જોવા મળી,
તમન્ના તેલુગુ અને તમિલ ફિલ્મોમાં સૌથી વધુ ફી લેનાર અભિનેત્રી છે.
અત્યાર સુધીમાં તમન્ના હિન્દી સહિત અન્ય ભાષાની કુલ 65 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.