પંજાબની કેટરીના છે ટીવીની આ હૉટ એક્ટ્રેસ, ટીવી શૉમાં બતાવી ચૂકી છે પોતાની ફિટનેસ અને એક્ટિંગનો જલવો, જુઓ તસવીરો....
મુંબઇઃ 'બિગ બૉસ 13' બાદ ચર્ચામાં આવેલી શહનાઝ કૌર ગીલ (Shehnaz Gill) પોતાના લૂક્સને લઇને ખુબ ચર્ચામાં રહ્યાં કરે છે. તમે જોઇ શકો છો કે આ બ્લૂ ટૉપ અને બ્લેક જેગિંગની સાથે શહનાઝ કૌર ગીલ કેમેરાની સામે કેટલો દમદાર પૉઝ આપી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાગે છે કે બ્લૂ શહનાઝ કૌર ગીલનો પસંદગીનો કલર છે, અહીં તેને એક બ્લૂ કલરની પ્રિન્ટેડ બૉડીકૉન ડ્રેસ પહેરેલો છે, મેકઅપની સાથે એક્ટ્રેસે પોતાના લૂકને પુરો કર્યો છે.
શહનાઝ કૌર ગીલે એક બ્લશ પિન્ક સ્વેટર ટૉપની સાથે વ્હાઇટ શૉર્ટને પેયર કર્યો હતો. અહીં તેની સુંદરતાથી તમે પણ નજર નહીં હાટવી શકો.
આ ચમચમાતા શર્ટ સ્ટાઇલ ટૉપને શહનાઝ કૌર ગીલે ખાસ સ્ટાઇલથી કેરી કર્યો છે. પૉનીટેલ અને પરફેક્ટ મેકઅપની સાથે તેને પોતાનો લૂક કમ્પલેટ કર્યો છે.
જો તમે પણ સ્ટાઇલ અને કમ્ફોર્ટને એક સાથે લઇને ચાલો છો તો શહનાઝ કૌર ગીલનો આ લૂક તમને જરૂર પસંદ આવશે, જેમાં તેને એક સિમ્પલ ટૉપને ડેનિમ અને વ્હાઇટ સ્નીકર્સની સાથે સ્ટાઇલ કર્યો છે.