બિગ બૉસની આ હૉટ ફિગરવાળી સ્પર્ધક છે બાયૉસેક્સૂઅલ, બોલી- છોકરીઓ સાથે મને વધારે એક્ટ્રેક્શન થાય છે એટલે હું.............
Bigg Boss Ott: બિસ બૉસના વિવાદિત શૉ શરૂ થઇ ચૂક્યો છે. આ વખતે શૉને સલમાન ખાનની જગ્યાએ કરણ જોહર હૉસ્ટ કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App6 અઠવાડિયા સુધી આ શૉ ઓટીટી પર દેખાશે. આ શૉની એક હૉટ ગર્લ કન્ટેસ્ટન્ટ ખુબ ચર્ચામાં છે. તેનુ નામ છે મુસ્કાન જટ્ટાના....
મુસ્કાન જટ્ટાના મોહાલીની રહેવાસી છે, પરંતુ અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં કર્યો છે. શૉમાં મુસ્કાન જટ્ટાનાએ મોટો ખુલાસો કર્યો છે તેને કહ્યું કે તે બાયૉસેક્સૂઅલ છે.
મુસ્કાન જટ્ટાના એટલે કે મૂસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ અને પૉપ્યૂલર છે. શૉમાં મુસ્કાન જટ્ટાના અને પ્રતિક સહજપાલની કેમેસ્ટ્રી સારી દેખાઇ રહી છે. શૉમાં આવ્યા બાદ મુસ્કાન જટ્ટાનાની ફેન ફોલોઇંગ વધી ગઇ છે. જોકે, હવે તેને પ્રતિક સાથે વાતચીત દરમિયાન તેને બતાવ્યુ કે તે બાયૉસેક્સૂઅલ છે.
મુસ્કાન જટ્ટાના એટલે કે મૂસ (Moose Jattana)એ પ્રતિક સાથે પોતાના આકર્ષણ અંગે ખુલીને વાત કરી, આને લઇને બધા દંગ રહી ગયા.
મુસ્કાન જટ્ટાનાએ પ્રતિકને કહ્યું- એવુ નથી કે તે છોકરાઓ પ્રત્યે આકર્ષિત નથી થતી, પરંતુ તેને છોકરીઓની સાથે પણ વધુ કન્ફોર્ટેબલ ફીલ થાય છે.
મુસ્કાન જટ્ટાનાએ કહ્યું તેને એક છોકરી સાથે સેટ થવાનુ મન થાય છે, તે છોકરીઓથી વધુ આકર્ષાય છે.